હન્ચબૅક ઑવ્ નોત્ર દામ, ધ

હન્ચબૅક ઑવ્ નોત્ર દામ, ધ : લોકપ્રિય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1939. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર.કે.ઓ. રેડિયો પિક્ચર્સ. નિર્માતા : પેન્દ્રો એસ. બેર્મેન. દિગ્દર્શક : વિલિયમ ટાઇટ્લર. કથા : વિક્ટર હ્યુગોની નવલકથા પર આધારિત. પટકથા : બ્રુનો ફ્રેન્ક, સોનિયા લેવિયન. સંગીત : આલ્ફ્રેડ ન્યૂમૅન. છબીકલા :…

વધુ વાંચો >