ધમાર
ધમાર
ધમાર : શાસ્ત્રીય સંગીતમાં 14 માત્રાનો તાલ. પ્રણાલિકા પ્રમાણે તે પખવાજનો તાલ છે, પણ તબલાં ઉપર પણ વગાડવામાં આવે છે. આ તાલમાં માત્રાસમૂહો 5, 2, 3 અને 4ના છે. આ વ્યવસ્થા તથા તાલના બોલ નીચે પ્રમાણે છે : માત્રા : 1 2 3 4 5 6 7 8 9 10 …
વધુ વાંચો >