ધનંજયન, પોડુવાલ 

ધનંજયન, પોડુવાલ 

ધનંજયન, પોડુવાલ  (જ. 30 એપ્રિલ 1939, પય્યનૂર, કેરળ (કેરળમ્)) : જાણીતા નૃત્યકાર અને દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટ્યમ્ અને કથકલીના યુગપ્રવર્તક કલાગુરુ. વી. પી. ધનંજયન તરીકે વિશ્વવિખ્યાત થયેલા આ કલાકાર સમૃદ્ધ સાંસ્કૃતિક વાતાવરણમાં ઘડાયા. કુદરત અને નૃત્યકલા તરફના ઝોકને કારણે વતન પય્યનૂરમાં તેમની આંતરિક કલાદૃષ્ટિ ખીલી. પિતાજી રામા પોડુવાલ…

વધુ વાંચો >