થૉમ્પસન સર બેન્જામિન ગ્રાફ (કાઉન્ટ) વૉન રૂમફર્ડ

થૉમ્પસન, સર બેન્જામિન ગ્રાફ (કાઉન્ટ) વૉન રૂમફર્ડ

થૉમ્પસન, સર બેન્જામિન ગ્રાફ (કાઉન્ટ) વૉન રૂમફર્ડ (જ. 26 માર્ચ 1753, વૉબર્ન, મૅસેચૂસેટ્સ; અ. 21 ઑગસ્ટ 1814, ઓતિ, ફ્રાન્સ) : યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી, સરકારી વહીવટદાર અને લંડનની ’રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટનના સ્થાપક. ઉષ્મા અંગેનાં તેમનાં સંશોધનોએ, ઉષ્મા પદાર્થનું એક પ્રવાહી સ્વરૂપ છે તેવા વાદને ખોટો ઠરાવ્યો; અને…

વધુ વાંચો >