ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર
ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર
ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર (મસ્તકવિ) (જ. 23 સપ્ટેમ્બર 1865, મહુવા; અ. 27 જુલાઈ 1923) : મસ્તરંગી કવિઓમાં માનભર્યું સ્થાન પામનાર ગુજરાતી કવિ. તેમણે પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ‘વિભાવરીસ્વપ્ન’ (1894), ‘સ્વરૂપપુષ્પાંજલિ’ (1901) અને ‘કલાપીનો વિરહ’ (1913), એ ત્રણ એમના કાવ્યગ્રંથો છે. આ કવિમાં જૂના પ્રવાહની સાથે અર્વાચીન કાવ્યપ્રવાહનું…
વધુ વાંચો >