તારક-માપદંડ

તારક-માપદંડ

તારક-માપદંડ (steller gauge) : તારાની તેજસ્વિતા લઘુગણકીય માપક્રમ (logarithmic scale) ઉપર નક્કી કરીને તારાના વર્ણપટની વિગતોને આધારે, દૂરના આકાશીય પદાર્થોનાં ચોક્કસ અંતર જાણવાની પદ્ધતિ. તારા અને તારાવિશ્વો(galaxy)નાં અંતર નક્કી કરવા માટે નીચેની મૂળભૂત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. (1) ત્રિકોણમિતીય  વિસ્થાપનાભાસ (trigonometric parallax) : આ રાશિનું ભૂમિતીય રીતે સીધેસીધું માપન…

વધુ વાંચો >