તાતા, નોએલ

તાતા, નોએલ

તાતા, નોએલ (જ. 24 જાન્યુઆરી, 1957, મુંબઈ, ભારત) : ભારતીય-આયરિશ બિઝનેસમૅન. પૂરું નામ નોએલ નવલ તાતા.  તાતા ટ્રસ્ટ્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા તાતા સન્સના ચૅરમૅન. તાતા સન્સ જ તાતા ગ્રૂપની મૂળ કંપની છે, જેની પાસે ગ્રૂપના મોટા ભાગના શેર છે. સાથે સાથે ટ્રેન્ડ અને તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનના પણ ચૅરમૅન. પ્રસિદ્ધ…

વધુ વાંચો >