ડોમાક ગેર્હાર્ડ

ડોમાક, ગેર્હાર્ડ

ડોમાક, ગેર્હાર્ડ (જ. 30 ઑક્ટોબર 1895, લેગો, બ્રાન્ડેનબર્ગ;  અ. 24 એપ્રિલ 1964, એલ્બર્ફેલ્ડ, જર્મની) : જર્મન વિજ્ઞાની. તેમને 1939નું  નોબેલ પારિતોષિક તેમની પ્રૉન્ટોસિલની જીવાણુ(bacteria)વિરોધી અસરો શોધી કાઢવા માટે આપવાનું જાહેર થયું હતું. 1932માં પ્રૉન્ટોસિલ રેડ નામનું સલ્ફોનેમાઇડ જૂથ ધરાવતો એક રંગ (dye) તેમણે શોધી કાઢ્યો. 1935માં તેનાં પરિણામો પ્રકાશિત થયાં.…

વધુ વાંચો >