ડુસલ્ડૉર્ફ

ડુસલ્ડૉર્ફ

ડુસલ્ડૉર્ફ : જર્મનીના નૉર્થ રહાઇન વેસ્ટફાલિયા (North Rhine-Westphalia) રાજ્યનું પાટનગર તેમજ રહાઇન-રુહર ઔદ્યોગિક વિસ્તારનું  અગત્યનું કેન્દ્ર. તે લગભગ 51° 12´ ઉ. અક્ષાંશ અને 6° 47´ પૂ. રે. પર આવેલું છે. શહેરના નામનો  અર્થ ‘ડુસલ નદી પરનું ગામ’ એવો થાય છે. તેની વસ્તી 6,20,523 જ્યારે બૃહદ શહેરની વસ્તી 12,20,000 (2020) હતી.…

વધુ વાંચો >