ડીસા

ડીસા

ડીસા : ગુજરાતમાં બનાસકાંઠામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ડીસા શહેર 24°-15´ ઉ. અ. અને 72° – 11´ પૂ. રે. ઉપર બનાસ નદી ઉપર આવેલું છે. તે પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ પાલનપુર તાલુકો, ઉત્તરે અને ઈશાને ધાનેરા તાલુકો, પશ્ચિમે દિયોદર અને થરાદ તાલુકાઓ અને દક્ષિણે જિલ્લાનાં વાગદોડ…

વધુ વાંચો >