ડરબન
ડરબન
ડરબન : દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતનું શહેર તથા દેશની પૂર્વ દિશામાં આવેલું મોટામાં મોટું બંદર. ભૌગોલિક. સ્થાન : 29o 55’ દ. અ. અને 30o 56’ પૂ. રે.. તે જોહાનિસબર્ગના અગ્નિકોણમાં 560 કિમી. અંતરે આવેલું છે. તેનો કુલ વિસ્તાર 226 ચોકિમી. તથા વસ્તી 31,73,000 (2025) છે. જ્યારે મેટ્રો શહેરની વસ્તી 33,01,090…
વધુ વાંચો >