ડગ્લાસ કર્ક

ડગ્લાસ, કર્ક

ડગ્લાસ, કર્ક (જ. 9 ડિસેમ્બર 1916, ઍમ્સ્ટરડૅમ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ચલચિત્રક્ષેત્રે અસાધારણ કારકિર્દી માટે 1996માં  ઑસ્કારથી સન્માનિત અમેરિકન અભિનેતા. પિતાનું નામ હર્ષલ ડૅનિયલોવિચ અને માતાનું નામ બ્રાયના. આ કામદાર દંપતીનાં સાત સંતાનોમાં ચોથું સંતાન અને એકમાત્ર પુત્ર તે કર્ક ડગ્લાસ, જેનું મૂળ નામ ઈશ્યૂર ડૅનિયલોવિચ ડેન્સી હતું. રશિયામાંથી સ્થળાંતર કરી…

વધુ વાંચો >