ટ્રામ
ટ્રામ
ટ્રામ : કૉલકાતાની 150 વર્ષ જૂની અને ઐતિહાસિક ટ્રામ. એ સેવા સંપૂર્ણપણે બંધ થઈ રહી છે એવો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે. પશ્ચિમ બંગાળના પરિવહનમંત્રી સ્નેહાશીષ ચર્કવર્તીએ જણાવ્યું કે, ‘એક હેરિટેજ ટ્રામ તરીકે એસપ્લેન્ડથી ગરિયાહાટ વચ્ચેની ટ્રામસેવા ચાલુ રહેશે જેનો પ્રવાસીઓ આનંદ માણી શકશે.’ 2011માં કૉલકાતાના 37 રૂટ પર…
વધુ વાંચો >