ટોકિયો
ટોકિયો
ટોકિયો : જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે 35° 40´ ઉ. અક્ષાંશવૃત્ત અને 139° 45´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી 3,70,36,200 અને શહેરની વસ્તી 3,64,00,000 …
વધુ વાંચો >