ટોંક

ટોંક

ટોંક : રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને 25° 41´ ઉ.થી 26° 34´ ઉત્તર અક્ષાંશ અને 75° 07´ પૂ.થી 76° 19´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 7,194 ચોકિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ…

વધુ વાંચો >