ટૉરન્ટો

ટૉરન્ટો

ટૉરન્ટો : કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : 43° 39´ ઉ. અ. અને 75° 23´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્વનું બંદર છે. શહેરની વસ્તી 26.15 લાખ (2011) તથા મહાનગરની વસ્તી 46.82 લાખ…

વધુ વાંચો >