ઝુનઝુનુ

ઝુનઝુનુ

ઝુનઝુનુ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 28o 08´ ઉ. અ. અને 75o 24´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ 59.28 કિમી. અને વસ્તી 21,39,658 (2011)…

વધુ વાંચો >