ઝાગ્રોસ પર્વતમાળા

ઝાગ્રોસ પર્વતમાળા

ઝાગ્રોસ પર્વતમાળા : ઈરાનની નૈર્ઋત્યે આવેલી પર્વતશૃંખલાઓ. ભૌગોલિક સ્થાન : 32o  40’ ઉ. અ. અને 47o 00’ પૂ. રે. તેની લંબાઈ આશરે 1100 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32o કિમી. છે. તે દક્ષિણ અને પૂર્વ તરફ ટર્કી અને આર્મેનિયાની સરહદોની પાર પર્શિયાના અખાત સુધી કમાનના આકારે વિસ્તરે છે. તે પ્રદેશમાં…

વધુ વાંચો >