જોશી ઇલાચંદ્ર
જોશી ઇલાચંદ્ર
જોશી ઇલાચંદ્ર (જ. 13 ડિસેમ્બર, 1902, અલમૌડા; અ. 1982) : હિન્દી કથાસાહિત્યમાં પ્રેમચંદ યુગ પછીના નવલકથા ક્ષેત્રે તેજસ્વી લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમણે હાઈસ્કૂલ સુધી વિધિસર શિક્ષણ મેળવ્યું; પરંતુ સ્વપ્રયત્ને તેઓ હિંદી, સંસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં પ્રવીણ બન્યા; એટલું જ નહીં, પણ તે…
વધુ વાંચો >