જોડી વિલિયમ્સ અને ધ ઇન્ટરનેશનલ કૅમ્પેન ટુ બૅન લૅન્ડમાઇન્સ

જોડી વિલિયમ્સ અને ધ ઇન્ટરનેશનલ કૅમ્પેન ટુ બૅન લૅન્ડમાઇન્સ

જોડી વિલિયમ્સ (જ. 9 ઑક્ટોબર 1950, વરમોન્ટ, ન્યૂ ઇંગ્લૅન્ડ, અમેરિકા) અને ધ ઇન્ટરનેશનલ કૅમ્પેન ટુ બૅન લૅન્ડમાઇન્સ : 1997ના શાંતિ પારિતોષિક વિજેતા મહિલા અને તેમનું આંદોલન. માનવજાત દ્વારા શોધાયેલા શસ્ત્રોમાં જમીન નીચે પથરાયેલી સુરંગો ભારે વિઘાતક હતી. જમીન નીચેની સુરંગો અચાનક ફાટતી એથી પસાર થતી વ્યક્તિઓ, વાહનો અને પાર્ક થયેલા…

વધુ વાંચો >