જમાલુદ્દીન રહીમુદ્દીન  શેખ

કુર્રતુલ-ઐન-હૈદર

કુર્રતુલ-ઐન-હૈદર (જ. 1928, અલીગઢ, બિજનોર, ઉત્તરપ્રદેશ) : 1990નાં જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા. ઉર્દૂ સાહિત્યનાં લોકપ્રિય લેખિકા. પિતા ઉર્દૂ તેમજ તુર્કી ભાષાના મહાન વિદ્વાન સજ્જાદ હૈદર યલદિરમ, માતા બેગમ નઝર સજ્જાદ હૈદરની પણ એક સારા ઉર્દૂ સાહિત્યકાર તરીકે નામના છે. કુર્રતુલ-ઐન-હૈદરે અભ્યાસકાળ દરમિયાન પોતાના સર્જનકાર્યનો આરંભ ઉર્દૂમાં એક વાર્તા લખીને 1944માં કર્યો હતો.…

વધુ વાંચો >