જંક ફૂડ
જંક ફૂડ
જંક ફૂડ : વધુ માત્રામાં કૅલરી અને અતિ અલ્પ પ્રમાણમાં પોષણતત્ત્વો ધરાવતો આહાર. આ પ્રકારના આહારમાં ખાંડ તથા મીઠાનું પ્રમાણ વધુ હોય છે અને શરીરની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીન જેવાં પોષણતત્ત્વોનો અભાવ હોય છે અથવા તો તેની માત્રા અલ્પ પ્રમાણમાં હોય છે. આ આહાર શરીરના સ્વાસ્થ્ય…
વધુ વાંચો >