ચેપ અને ચેપી રોગો (રોગો – સંક્રામક) (infection and infectious diseases)
ચેપ અને ચેપી રોગો (રોગો, સંક્રામક) (infection and infectious diseases)
ચેપ અને ચેપી રોગો (રોગો, સંક્રામક) (infection and infectious diseases) : સૂક્ષ્મ જીવો દ્વારા થતો વિકાર, જે એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાવો (સંક્રમણ, transmission) કરે છે. એ રોગને ચેપી (સંક્રામક) રોગ કહે છે. તે રોગકારી વિષાણુઓ (viruses), જીવાણુઓ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoa), બહુકોષી પરોપજીવો (multi-cellular parasites) અને પ્રાયૉન (prion)…
વધુ વાંચો >