ચાફેકર બંધુઓ
ચાફેકર બંધુઓ
ચાફેકર બંધુઓ : માતૃભૂમિ માટે બલિદન આપનાર ક્રાંતિકારી બંધુઓ. પૂનાના ચાફેકર પરિવારના ત્રણ સગા ભાઈઓ – દામોદર, બાળકૃષ્ણ અને વાસુદેવ – આ ત્રણેય હરિ ચાફેકરનાં સંતાનો. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ ત્રણેય ભાઈઓની રુચિ શસ્ત્રોમાં હતી. પિતા હરિ ચાફેકર કીર્તનકાર અને બ્રાહ્મણ હોવાની સાથોસાથ શસ્ત્રપ્રેમી હતા. શસ્ત્રવિમુખ પ્રજા આપોઆપ વીરતાવિમુખ થઈ જતી…
વધુ વાંચો >