ચંબા

ચંબા

ચંબા : હિમાચલ પ્રદેશનો પર્વતીય વિસ્તાર અને જિલ્લો. ભૌગોલિક સ્થાન : 32° 34’ ઉ. અ. અને 76° 08’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે એક દેશી રાજ્ય હતું. તેની પશ્ચિમે કાશ્મીર, પૂર્વમાં લદ્દાખ અને લાહુલ તથા દક્ષિણમાં કાંગડા જિલ્લો અને પશ્ચિમે પંજાબ રાજ્યનો ગુરુદાસપુર જિલ્લો આવેલા છે. આ જિલ્લો હિમાચલ પ્રદેશના…

વધુ વાંચો >