ગ્રેનેડા 2 (Granada 2)
ગ્રેનેડા 2 (Granada 2)
ગ્રેનેડા 2 (Granada 2) : નિકોરાગુઆ દેશનું ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 11 56´ ઉ. અ. અને 85 57´ પ. રે. પર સ્થિત છે. તેમજ સમુદ્રસપાટીથી આશરે 62 મીટર ઊંચાઈએ આવેલું છે. આ શહેરની ઉત્તરે બોઆકો (Boaco) અને માનાગુઆ ડિપાર્ટમેન્ટ (જિલ્લો) પૂર્વે માસાયા ડિપાર્ટમેન્ટ દક્ષિણે રિવાસ શહેર આવેલ છે.…
વધુ વાંચો >