ગોપીનાથ, ગીતા

ગોપીનાથ, ગીતા

ગોપીનાથ, ગીતા (જ. 8 ડિસેમ્બર, 1971, મૈસૂર, કર્ણાટક) : ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સનાં પ્રોફેસર. જાન્યુઆરી, 2022થી 31 ઑગસ્ટ, 2025 સુધી આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ(આઇએમએફ)નાં પ્રથમ ડેપ્યુટી મૅનેજિંગ ડાયરેક્ટર. વર્ષ 2019થી 2022 સુધી આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી. કેરળના મુખ્યમંત્રીનાં પૂર્વ માનદ્ આર્થિક સલાહકાર. જાન્યુઆરી, 2026માં દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભારતની લાંબા ગાળાની…

વધુ વાંચો >