ગોત્ર-પ્રવર
ગોત્ર-પ્રવર
ગોત્ર-પ્રવર : ગોત્ર એટલે પ્રાચીન ઋષિકુળ અને પ્રવર એટલે ગોત્રના પ્રાચીન ઋષિ એવો અર્થ આજે રૂઢ થયેલો છે. મૂળમાં ગોત્ર શબ્દનો અર્થ ‘गाव: त्रायन्ते अत्र इति गोत्रम् — એ વ્યુત્પત્તિ અનુસાર ગાયની ગમાણ કે વાડો એવો થતો હતો. પ્રાચીન વૈદિક કાળમાં ઋષિઓ પોતાના આશ્રમોમાં મોટી સંખ્યામાં ગાયો પાળતા. તે ગાયોના…
વધુ વાંચો >