ગોગી સરોજ પાલ

ગોગી, સરોજ પાલ

ગોગી, સરોજ પાલ (જ. 1945, નેઓલી, ઉત્તરપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. વનસ્થલી(રાજસ્થાન)ની આર્ટ કૉલેજમાં અભ્યાસ કર્યા પછી લખનૌની આર્ટ કૉલેજમાંથી ડિપ્લોમા મેળવ્યો. 1970–77 સુધીમાં ખંડસમયના વ્યાખ્યાતા તરીકે કલાશિક્ષણની જુદી જુદી સંસ્થાઓમાં કામ કર્યું. 1991 સુધીમાં દિલ્હી, મુંબઈ, વડોદરા, બૅંગાલુરુ, ચેન્નાઈ તથા કૅનેડામાં મળીને 11 એકલ પ્રદર્શન યોજાયાં છે. તેઓ…

વધુ વાંચો >