ગૉલ ફ્રાન્ઝ જૉસેફ

ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ

ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ (જ. 9 માર્ચ 1758, ટીફેનબ્રોન, બાડેન; અ. 22 ઑગસ્ટ 1828) : શરીરરચના અને દેહધર્મવિદ્યા (anatomy and physiology)ના જર્મન નિષ્ણાત. ખોપરીના વિશિષ્ટ આકાર પરથી મગજમાં આવેલાં જુદાં જુદાં ક્ષેત્રોનાં કાર્યો માટે કારણદર્શક સંબંધ સૂચવવામાં તે અગ્રેસર છે. આ વિષયને લગતું વિજ્ઞાન મસ્તકવિજ્ઞાન (phrenology) તરીકે ઓળખાય છે. ગૉલની માન્યતા…

વધુ વાંચો >