ગેઝર હર્બર્ટ સ્પેન્સર (Herbert Spencer Gasser)

ગેઝર, હર્બર્ટ સ્પેન્સર (Herbert Spencer Gasser)

ગેઝર, હર્બર્ટ સ્પેન્સર (Herbert Spencer Gasser) (જ. 5 જુલાઈ 1888, પ્લેટવિલે, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 11 મે 1963, ન્યૂયૉર્ક, યુ.એસ.) : દેહધર્મવિદ્યાના ક્ષેત્રે ઈ. સ. 1944ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. એકલા ચેતાતંતુઓનું કાર્ય ઘણું જ વિભેદિત (differentated) અથવા અલગ પડતું હોય છે તેવી શોધ માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. રાજ્યની સામાન્ય…

વધુ વાંચો >