ગૂંદી

ગૂંદી

ગૂંદી : દ્વિદળીના ઇહરેશિયેસી કુળનો છોડ. હિં. लसुडे, અં. Lasora/sebestan, લૅટિન પ્રજાતિ Cordia sp. પ્રારંભમાં કુળ Boraginaceaeમાં તેનો સમાવેશ થયેલ પરંતુ પછી ગૂંદી-Cordia, કજિયાળી, Ehretia રૂડિયો  —Kotula અને કારવાસ — Sericostomma એ ચાર વનસ્પતિઓનું જુદું કુળ રચાયું છે. Cordiaની સાત જાતિઓ ગુજરાતમાં મળે છે. તે પૈકી વડ ગૂંદો, મોટો ગૂંદો…

વધુ વાંચો >