ગુહા, રામચંદ્ર

ગુહા, રામચંદ્ર

ગુહા, રામચંદ્ર (જ. 29 એપ્રિલ 1958, દહેરાદૂન) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, લેખક, વિચારક, પર્યાવરણવિદ તથા બુદ્ધિજીવી. આધુનિક ભારતના ઇતિહાસ, સમાજ, પર્યાવરણ અને ક્રિકેટ વિશેના તેમના ઊંડા અભ્યાસને કારણે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમના વિદ્વત્તાપૂર્ણ યોગદાન બદલ 2009માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા…

વધુ વાંચો >