ગુપ્ત સુનેત્રા

ગુપ્ત, સુનેત્રા

ગુપ્ત, સુનેત્રા (જ. 15 માર્ચ 1965, કૉલકાતા) : પ. બંગાળનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘મેમરિઝ ઑવ્ રેન’ માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વ્યવસાયે તેઓ વાવરવિજ્ઞાની છે અને લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં હાલ કાર્યરત છે. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >