ગાર્સિયા રૉબલ્સ આલ્ફોન્ઝો

ગાર્સિયા, રૉબલ્સ આલ્ફોન્ઝો

ગાર્સિયા, રૉબલ્સ આલ્ફોન્ઝો (જ. 10 માર્ચ 1911, ઝમોરા, મેક્સિકો; અ. 2 સપ્ટેમ્બર 1991, મેક્સિકો) : 1982નું નોબેલ શાંતિ પારિતોષિક આલ્વા મિર્ડાલની સાથે સંયુક્ત રીતે મેળવનાર વિદ્વાન રાજકારણી. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનો અભ્યાસ મેક્સિકો, પૅરિસ તથા હેગમાં કર્યો અને 1939માં મેક્સિકોના વિદેશ ખાતામાં જોડાયા અને ત્યાર બાદ એલચીપદ સુધી પહોંચ્યા. 1946માં તે…

વધુ વાંચો >