ગારડી દીપચંદ
ગારડી, દીપચંદ
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : પ્રસિદ્ધ દાનવીર, અગ્રણી સમાજસેવક અને માનવતાપ્રેમી વ્યક્તિત્વના ધની. એમના પિતાનું નામ સવરાજભાઈ, માતાનું નામ કપૂરબહેન. માત્ર ચાર વર્ષ અને બે મહિનાની વયે દીપચંદભાઈએ પિતાની છત્રછાયા ગુમાવતાં ઊંડો આઘાત લાગ્યો. એ સમયે માતા કપૂરબહેનની ઉંમર માત્ર વીસ …
વધુ વાંચો >