ખડ્ડા મુહમ્મદ

ખડ્ડા, મુહમ્મદ

ખડ્ડા, મુહમ્મદ (Khadda, Muhammad) (જ. 14 માર્ચ 1930, મોસ્તાગનેમ, અલ્જિરિયા; અ. 1991, મોસ્તાગનેમ, અલ્જિરિયા) : આધુનિક અલ્જિરિયન ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત ખડ્ડાએ યુવાવયે પૅરિસ જઈ યુરોપના અત્યાધુનિક કલાપ્રવાહોને નજીકથી પિછાણ્યા. કુફી અને અન્ય અરબી લિપિઓની અક્ષર-આકૃતિઓને તેમણે સુશોભનાત્મક અભિગમથી ચિત્રોમાં અંકિત કરી, જેમાં અક્ષર કે શબ્દના અર્થ અભિપ્રેત હોય નહિ. આ…

વધુ વાંચો >