ક્લિન્ટન હિલારી રોધામ

ક્લિન્ટન, હિલારી રોધામ

ક્લિન્ટન, હિલારી રોધામ (જ. 26 ઑક્ટોબર 1947, શિકાગો, ઇલિનૉઇસ) : અમેરિકાના 42મા પ્રમુખનાં પત્ની (પ્રથમ મહિલા), 2008ના પ્રમુખપદનાં પ્રારંભિક મહિલા-ઉમેદવાર, ન્યૂયૉર્કનાં પ્રથમ મહિલા-સેનેટર (2001 અને 2006), એટર્ની. પિતા એલ્સવર્થ રોધામ મધ્યમ સ્તરના વ્યાપારી અને માતા ડોરોથી એમા હોવેલ રોધામ ગૃહિણી હતાં. તેઓ માતા-પિતાનું પ્રથમ સંતાન હતાં, હ્યુમ અને ટોની તેમના…

વધુ વાંચો >