ક્રાયસોકોલા (રત્ન)
ક્રાયસોકોલા (રત્ન)
ક્રાયસોકોલા (રત્ન) : મુખ્યત્વે અસ્ફટિકમય. સિલિકા ઉપરાંત અન્ય અશુદ્ધિયુક્ત તાંબાનું આ જલીય સંયોજન રત્ન તરીકે ટર્ક્વોઇઝને સ્થાને ખપે છે. ઈરાનમાંથી તે મળી રહે છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ક્રાયસોકોલા (રત્ન) : મુખ્યત્વે અસ્ફટિકમય. સિલિકા ઉપરાંત અન્ય અશુદ્ધિયુક્ત તાંબાનું આ જલીય સંયોજન રત્ન તરીકે ટર્ક્વોઇઝને સ્થાને ખપે છે. ઈરાનમાંથી તે મળી રહે છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >