કોરિન ઓગાટા

કોરિન ઓગાટા

કોરિન, ઓગાટા (Korin, Ogata) (જ. 1658, ટોક્યો, જાપાન; અ. 1716, ટોક્યો, જાપાન) : પ્રકૃતિનું મનોહર અને મધુર આલેખન કરવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. એક ધનાઢ્ય વેપારી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગેન્રોકુ રાજપરિવારે તેમની દરબારી ચિત્રકાર તરીકે નિમણૂક કરી હતી. વનસ્પતિઓ, પુષ્પો, લતાઓ, પર્ણો, ડૂંડાંઓની પવનમાં હિલોળા લેતી મુદ્રાઓનું આલેખન…

વધુ વાંચો >