કૉટન – હેન્રી (સર)

કૉટન – હેન્રી (સર)

કૉટન, હેન્રી (સર) (જ. 1845; અ. 1915) : ભારતપ્રેમી બ્રિટિશ અમલદાર. બ્રિટિશ હોવા છતાં એમના પૂર્વજોને ત્રણ પેઢીથી હિંદુસ્તાન સાથે સંબંધ હતો. તેઓ 1867માં બંગાળ સરકારની નોકરીમાં દાખલ થયા. વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા પછી 1896માં આસામના મુખ્ય કમિશનર બન્યા. એ પદ ઉપરથી 1902માં નિવૃત્ત થયા. 1885માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની…

વધુ વાંચો >