કૈરોન – પ્રતાપસિંગ

કૈરોન – પ્રતાપસિંગ

કૈરોન, પ્રતાપસિંગ (જ. 1 ફેબ્રુઆરી 1901, કૈરોન, પંજાબ; અ. 6 ફેબ્રુઆરી 1965, પ્રવાસ દરમિયાન) : સ્વાતંત્ર્યસેનાની, રાજકીય નેતા અને પંજાબના મુખ્યમંત્રી. પ્રગતિશીલ કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ પોતાના વતનમાં. લાહોર યુનિવર્સિટીમાંથી 1920માં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1920-29ના ગાળામાં અમેરિકાના નિવાસ દરમિયાન ગદર પાર્ટીની…

વધુ વાંચો >