કૈમુર જિલ્લો

કૈમુર જિલ્લો

કૈમુર જિલ્લો : ભારતના બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24 54´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. અને 83 20´ પૂ. રે. થી 83 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી સરેરાશ 300થી 500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તેની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બકસર અને ગાઝાપુર જિલ્લા,…

વધુ વાંચો >