કૅન ઇલાઇશા કેન્ટ

કૅન ઇલાઇશા કેન્ટ

કૅન, ઇલાઇશા કેન્ટ (જ. 3 ફેબ્રુઆરી 1820, ફિલાડેલ્ફિયા; અ. 16 ફેબ્રુઆરી 1857) : ઉત્તર ધ્રુવના શોધક. શિક્ષણ વર્જિનિયા તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં 1842માં ડૉક્ટરની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાના નૌકાદળમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે જોડાયા. 1850માં પ્રથમ ગ્રિનેલ અન્વેષણમાં સર્જન તથા પ્રકૃતિવાદી તરીકે જોડાયા. તે જ વર્ષે અમેરિકાના તટવર્તી સર્વેક્ષણ વિભાગના…

વધુ વાંચો >