કૅન્સર જઠરાંત્રીય સંજાલપેશીય માંસાર્બુદ

કૅન્સર જઠરાંત્રીય સંજાલપેશીય માંસાર્બુદ

કૅન્સર, જઠરાંત્રીય સંજાલપેશીય માંસાર્બુદ (gastrointestinal stromal tumour, GIST) : જઠરાંત્રમાર્ગની સંધાનપેશી(conn-ective tissue)માં ઉદભવતું માંસાર્બુદ (sarcoma). તેને જઠરાંત્ર સંજાલપેશીય માંસાર્બુદ (gastrointestinal stromal tumour, GIST) કહે છે. તે સંજાલપેશીના પૂર્વગ કોષો(precursors)માં ઉદભવે છે. અગાઉ તેમને અરૈખિક સ્નાયુઅર્બુદ (leiomyoma), અરૈખિક સ્નાયુમાંસાર્બુદ (leiomyosarcoma) વગેરે નામથી જાણવામાં આવતા હતા. તેમની કાર્યાણુલક્ષી (molecular) અને પ્રતિરક્ષાલક્ષી પેશીવિદ્યાકીય…

વધુ વાંચો >