કુન્દુર્તી આંજનેયુલુ (જ. 16 ડિસેમ્બર 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ; અ. 25 ઑક્ટોબર 1982) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ…
વધુ વાંચો >