કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય
કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય
કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય : માનવીને કુદરતની વધુ નજીક લાવવાનો પ્રયત્ન એટલે કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય. બાયૉફિલિકનો શાબ્દિક અર્થ થાય છે ‘કુદરત પ્રત્યેનો પ્રેમ’. માનવી કુદરતી વાતાવરણમાં વધુ તંદુરસ્ત રહી શકે, સાત્ત્વિક આનંદ મેળવી શકે અને પરિણામે તેની ક્ષમતા પણ વધુ રહે તેવી ધારણા સાથે આ પ્રકારનાં સ્થાપત્ય માટે દલીલ થતી હોય છે.…
વધુ વાંચો >