કુંચન નામ્બિયાર

કુંચન નામ્બિયાર

કુંચન નામ્બિયાર (જ. 1700, કિબ્લીકુરિસ્સીમંગલમ્, જિ. પાલઘાટ, મધ્યકેરળ; અ. 1770) : મલયાળમ ભાષાના પહેલા લોકકવિ. ‘તુળ્ળૂલ’ નામે જાણીતી ર્દશ્યશ્રાવ્ય કવિતાનો પ્રકાર સૌપ્રથમ તેમણે પ્રયોજ્યો. એ ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માના રાજકવિ હતા. તે પોતે ખાસ તૈયાર કરેલા મંચ પર સાભિનય કાવ્યગાન કરતા. તેમણે ‘વેલ્કલી’, ‘પટચાની’ જેવાં લોકકલાસ્વરૂપો પ્રત્યક્ષ નિહાળ્યાં. ચાકયાહની કલાઓમાં…

વધુ વાંચો >