કિંગડમ ડોરોથી

કિંગડમ ડોરોથી

કિંગડમ, ડોરોથી (જ. 1894, ઑબર્ન, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1939, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનાં સર્વપ્રથમ વિદેશી અભિનેત્રી. 1918માં ભારત ખાતે અભિનય કરવા આવ્યાં તે પૂર્વે અમેરિકામાં સિને-અભિનયનો અનુભવ ધરાવતાં હતાં. તે ડચ ઉમરાવ ખાનદાનના નબીરા અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર બારોન વાન રાવેન સાથે પરણ્યાં હતાં. અમેરિકા ખાતે…

વધુ વાંચો >