કાહી સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ (જ. 1462; અ. 1582)
કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ
કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ (જ. 1462; અ. 1582) : કાસીદા અને મુઅમ્માના મશહૂર સર્જક. સમરકંદના વતની. આશરે 45 વર્ષ કાબુલમાં રહીને 1529માં સિંધના ભક્કર નગરમાં આવ્યા હતા. અહીંયાં તેમને શાહ જહાંગીર હાશમી નામના સૂફીનો સત્સંગ થયો હતો. 1534માં ગુજરાતમાં તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી. કોઈ હિન્દુ સંત પાસેથી…
વધુ વાંચો >